<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

દરેડમાં ૪૯ર દારૂના ચપટા કબ્‍જે

જામનગર : દરેડ ગામ ૧૦૦ ખોલીની પાછળ ખુલ્લા પ્‍લોટ પાસે સરકારી નિશાળની બાજુમાં રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા પોતાના મકાને દારૂના ચપટા વેચાણ અર્થે રાખેલ છે તેવી હકીકત મળતા રેઇડ દરમ્‍યાન કુલ ચપટા નંગ-૪૯૨ કિ.રૂ.૬૧,૫૦૦/- નો મુદામાલ પકડી પાડેલ તથા મજકુર આરોપી હાજર મળેલ ન હોય જે મજકુર આરોપી વિરુધ્‍ધ કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.જે.રાઠોડ તથા એ.એસ.આઈ એસ.એસ.જાડેજા તથા પો.હેડ કોન્‍સ પ્રદીપસિંહ જાડેજા તથા પો.કોન્‍સ જયપાલસિંહ જાડેજા તથા નિર્મળસિંહ રાઠોડ તથા રાજદીપસિંહ જાડેજા  દ્વારા કરવામા આવેલ.

 

(1:39 PM IST)