હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરમાં મિલ્કતવેરા/પાણી વેરા/એડવાન્સ ટેક્સ/વેરા વળતર યોજનાનો ૫૪,૫૯૫ શહેરીજનોએ લીધો લાભ : રૂ.૪૧.૩૦ કરોડ ભરપાઈ કર્યા
રૂ. ૩.૬૦ કરોડ રીબેટ/વળતર તથા વોટર ચાર્જીસમાં ૨૩,૭૬૫ મિલકતધારકોએ રૂ. ૫.૦૪ કરોડ ભરપાઈ કર્યા અને રૂ. ૦.૬૧ કરોડ રીબેટ/વળતર મેળવેલ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલ્કતવેરા / પાણીવેરામાં તા.૦૧/૦૫/૨૦૨૬ થી તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી ૧૦ થી ૨૫% સુધીનું રીબેટ/વળતર યોજના હેઠળ મિલ્કત વેરામાં ૫૪,૫૯૫ મિલ્કતધારકોએ આ યોજનાનો લાભ મેળવી રકમ રૂ.૪૧.૩૦ કરોડ ભરપાઈ કરેલ છે અને રૂ. ૩.૬૦ કરોડ રીબેટ/વળતર તથા વોટર ચાર્જીસમાં ૨૩,૭૬૫ મિલકતધારકોએ રૂ. ૫.૦૪ કરોડ ભરપાઈ કરેલ છે અને રૂ. ૦.૬૧ કરોડ રીબેટ/વળતર મેળવેલ છે.
ક્રમ વિગત પ્રોપર્ટી ટેક્સની વોટર ચાર્જીસની વિગત
વિગત કરદાતાની સંખ્યા રીબેટ રકમ રૂ. કરદાતાની સંખ્યા રીબેટ રકમ રૂ.
1 સામાન્ય કરદાતાઓ (૧૦% રીબેટ) 2,20,75,492 27,54,285
2 સામાન્ય કરદાતાઓ દ્વારા ઓનલાઈન પેમેન્ટ અંતર્ગત રીબેટ ( ૧૦% રેગ્યુલર રીબેટ + ર % ઓનલાઈન પેમેન્ટ રીબેટ (રૂ.૨૫૦/- ની મર્યાદામાં), એમ કુલ ૧૨% રીબેટ) 39,113 . 20,90,971
15,809, 3,80,194
3 સીનીયર સિટીઝન (૧૫% રીબેટ) 1,01,46,057, 7,823, 20,64,225
4 સીનીયર સીટીઝનો/દિવ્યાંગ કરદાતાઓ/ બી.પી.એલ. કાર્ડધારક વિધવાઓ દ્વારા સોલાર રૂફટોપ અંતર્ગત રીબેટ ( ૧૫% રેગ્યુલર રીબેટ + ર % ઓનલાઈન પેમેન્ટ રીબેટ (રૂ.૨૫૦/- ની મર્યાદામાં), એમ કુલ ૧૭% રીબેટ) 14,539, 5,48,755, 8,29,935
5 દિવ્યાંગ કરદાતાઓ (૧૫% રીબેટ) 100, 46,600, 71, 16,205
6 બી.પી.એલ. કાર્ડધારક વિધવાઓ ( 15 ટકા રિબેટ ) 21, 6,811, 18, 4,004
7 કન્યા છાત્રાલય (૨૫% રીબેટ) 6, 87,465, 6, 47,790
8 માજી સૈનિક (૨૫% રીબેટ) 55,48,723,35,12,614
9 અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમ (૨૫% રીબેટ)4,83,347,3, 10,530
10 સામાન્ય કરદાતાઓ દ્વારા સોલાર રૂફટોપ અંતર્ગત રીબેટ ( ૧૦% રેગ્યુલર રીબેટ + ૫% સોલાર રૂફટોપ રીબેટ, એમ કુલ ૧૫% રીબેટ),342,4,28,204,
11 સીનીયર સીટીઝનો/દિવ્યાંગ કરદાતાઓ/ બી.પી.એલ. કાર્ડધારક વિધવાઓ દ્વારા સોલાર રૂફટોપ અંતર્ગત રીબેટ ( ૧૫% રેગ્યુલર રીબેટ + ૫% સોલાર રૂફટોપ રીબેટ, એમ કુલ ૨૦% રીબેટ)
415,4,38,785,









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
