હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 2nd July 2026
કુતિયાણામાં રાત્રી સુધીમાં 6 ઇંચ વરાસાદ ખાબક્યો : રાણાવાવમાં દોઢ ઇંચ એં પોરબંદરમાં સવા ઇંચ વરસાદ
પોરબંદર જિલ્લામાં જોરાર્ડો વરસાદ ચાલુ : કુતિયાણામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :પોરબંદર જિલ્લામાં આજે સવારથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે આજે રાત્રી સુધીમાં કુતિયાણામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે રાત્રે આઠ વાગ્યા સુધીમાં કુતિયાણામાં 6 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે જયારે રાણાવાવમાં દોઢ ઇંચ અને પોરબંદરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે
કુતિયાણામાં ભારે વરસાદને કારણે જન જીવન પ્રભાવિત થયું છે
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
