<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

રૂપાલાએ બે વખત માફી માગી લીધી છે, પરંતુ તેઓ સમાજના આગેવાનો અને ધર્મગુરૂ સમક્ષ માફી માગે, તો ક્ષમા વીરસ્‍ય ભૂષણમ્‌, માફી આપવી જોઈએઃ જામસાહેબ

આ ચૂંટણી નરેન્‍દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની છે, તેમણે દેશને ખૂબ આગળ વધાર્યો છે, સુરક્ષિત કર્યો છે, આ ધ્‍યાને લઈ આપણે આગળ વધવું જોઈએઃ જામસાહેબ

(5:33 PM IST)