તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 12th April 2024
સૌરાષ્ટ્રના ધ્રોલ કોંગ્રેસમાં મોટું ગાબડું
જામનગર ખાતે આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ આવ્યા છે ત્યારે ધ્રોલ કોગ્રેસમાં મોટુ ભંગાણ સર્જાયું !

કોંગ્રેસના પૂર્વ નગર પાલિકા પ્રમુખ, પૂર્વ કોર્પોરેટર સહિત આજે ૧૯ આગેવાનો, કાર્યકરો કોંગ્રેસને રામરામ કરી અને ભાજપનો ભગવો ધારણ કરી લેશે તેમ જાણવા મળે છે. સંજય ડાંગર અકિલા.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
