<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

સુરજકરાડીમા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનુ અનાવરણ

મીઠાપુર::ઓખામંડળ તાલુકાનાં છેવાડાનાં ગામ મીઠાપુર નજીક આવેલા સુરજકરાડી ખાતે બસ સ્ટેન્ડની સામે વિશ્વરત્ન મહામાનવ ડૉ.બાબાસાહેબ આંબેડકરની ભવ્ય પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું. મોટી સંખ્યા માં અનુસુચિત સમાજ નાં લોકો અને આગેવાનો ની હાજરી માં ભારે આતિશબાજી અને ડી જે નાં સથવારે ભારે ઉત્સાહથી લોકો એ આ અવસર ને ઉજવ્યો હતો.(તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:13 AM IST)