News of Tuesday, 16th April 2024
માતાના મઢ - કચ્છમાં મધરાતે હવનમાં બીડું હોમાયા સાથે જ ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ

ચૈત્રી સાતમની પૂર્ણાહુતિ અને આઠમના પ્રારંભની સંધિ (સમન્વય) સમયે રાત્રે ૧૨.૩૦ વાગ્યે માતાના મઢના જાગીર અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે હવનમાં બીડું હોમાયું હતું.
માતાના મઢ - કચ્છમાં મધરાતે હવનમાં બીડું હોમાયા સાથે જ ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ થઈ છે. (સૌજન્ય: અરવિંદ શાહ, માતાના મઢ, રિપોર્ટ: વિનોદ ગાલા અકિલા, ભુજ)
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
