તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 16th April 2024
ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમીનું જોર યથાવત : ભાવનગરમાં 39.6 ડિગ્રી ગરમી

ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહ્યું છે. આજે મંગળવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 27.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 29% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
