News of Thursday, 18th April 2024
શ્રી સોમનાથ મહાદેવને અન્નકૂટ

વેરાવળ : સોમનાથ મહાદેવને રામનવમીના પવિત્ર તહેવાર નિમિતે સોમનાથ મહાદેવને અન્નકૂટ દર્શનનો શ્રૃંગાર કરવામાં આવેલ હતો જેને હજારો દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધેલ હતો. (તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ-વેરાવળ)
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
