<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

‘ફિલીપીન્‍સની લાડી અને ડેરવાણનો

જૂનાગઢઃ કેશોદ તાલુકાના ડેરવાણ ગામના વતની અને હાલમાં મુંબઇ વસવાટ કરતા નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ ઉલ્લાસભાઇ નવલશંકર મહેતાના સુપુત્ર પ્રશાંતભાઇ અમેરીકામાં જોબ કરી રહ્યા છે. તેમની સાથે જોબ કરતી ફીલીપીન્‍સની છોકરી ક્રિસ્‍ટલને બંનેને પ્રેમસંબંધ બંધાતા, પ્રેમને કોઇ સિમાડા હોતા નથી. પ્રેમને કોઇ બંધન હોતા નથી અને વિધાતા એ લખેલા લેખ કોઇ મિથ્‍યા કરી શકાતુ નથી તેના દ્રષ્‍ટાંત રૂપે જૂનાગઢમાં સનાતન હિન્‍દુ સંસ્‍કૃતિ મુજબ ધામધુમથી તેમનો લગ્ન સમારોહ ઉજવાયો હતો. આજના આધુનિક યુગમાં વરરાજાના દાદીમાં શ્રીમતી કંચનબેન નવલશંકર મહેતા કે જેઓ ૮૬ વર્ષે સશકત છે. અને તેમણે આ નવવધૂને આવકારી આશિર્વાદ આપ્‍યા હતા.

 

(1:44 PM IST)