<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

જામનગર ભુસ્‍તર શાસ્ત્રીની કચેરી પાસે કપિરાજ...

 

તસવીર બોલે..!!!  રવિવારની રજા દરમિયાન જામનગરના લાલ બંગલા ખાતે આવેલ ખાણ ખનીજ વિભાગની કચેરી કે, જેને ભૂસ્‍તર શાષાીની કચેરી કહેવામાં આવે છે. આ કચેરી નજીક અચાનક જ એક કપિરાજ (વાનર) જોવા મળ્‍યા હતા. અને આ વાનર હાથમાં કેળું લઇ પાણીની બોટલ સાથે કેળું આરોગતા જોવા મળ્‍યા હતા. અને પાછળ જ ભૂસ્‍તરશાષાીની કચેરી હતી. ત્‍યારે આ ક્‍લિક ઘણું બધું કહી જાય છે. (એકસકલુઝિવ ફોટો સ્‍ટોરીઃકિંજલ કારસરીયા, જામનગર)(અહેવાલઃ મુકુંદ બદિયાણી)

 

(1:48 PM IST)