News of Monday, 6th May 2024
ગોંડલમાં ૧૮ મે થી પૂ. મોરારીબાપુની રામકથા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫: આગામી તા.૧૮ થી ૨૬ મે સુધી પૂ. મોરારીબાપુની રામકથા ગોંડલ ખાતે યોજવામાં આવશે. તેવું આજે પૂ.મોરારીબાપુએ રુદ્રપ્રયાગની વ્યાસપીઠ ઉપરથી જાહેર કર્યું છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
