News of Monday, 6th May 2024
જુનાગઢ લોકસભાની ચુંટણી અંગે એસપી હર્ષદ મહેતાનું માર્ગદર્શન

જુનાગઢઃ કાલે લોકસભાની સામાન્ય ચુંટણી અંર્તગત બહાઉદીન કોલેજ ખાતે એસપી હર્ષદ મહેતાએ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા તેમજ એ-ડીવીઝનના પીઆઇ વી.જે. સાવજ, બી-ડીવીઝન પીઆઇ એચ.પી. ગઢવી સહિતના અધિકારીઓની ઉપસ્થિતીમાં પોલીસ અધિકારીઓની અને કર્મચારીઓને ચુંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને લોકો નિર્ભયતા થી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપતા નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
