News of Monday, 6th May 2024
કચ્છના કલેકટર અમિત અરોરાએ કચ્છી બોલીમાં કરેલી મતદાનની અપીલ ભારે વાયરલ

મતદાન પૂર્વે સોશ્યલ મીડિયામાં કચ્છના કલેકટર અમિત અરોરાએ કચ્છી બોલીમાં કરેલી મતદાનની અપીલ ભારે વાયરલ થઈ રહી છે. મૂળ યુપીના બિનકચ્છી શ્રી અરોરાનો અઘરી લાગતી કચ્છી ભાષાના તળપદા ઉચ્ચારો દ્વારા કચ્છી માડુઓ સાથે મતદાન જાગૃતિ માટે સીધો સંવાદ સાધવાનો નવતર અભિગમ લોકોને પણ સ્પર્શી રહ્યો છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
