News of Tuesday, 7th May 2024
ABVP મોરબી શાખા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સેલ્ફી સ્ટેન્ડ મુકાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સેલ્ફી સ્ટેન્ડ મુકવામાં આવશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ અંતર્ગત સેલ્ફી સ્ટેન્ડ મુકવામાં આવશે. જેનો ઉદ્દેશય વધુ મા વધુ યુવાનો તેમજ મતદારો 100% મતદાન કરે તેમજ આ સેલ્ફી સ્ટેન્ડ મા પોતાની સેલ્ફી પાડીને વધુમાં વધુ મતદારોને લોકશાહીના પર્વમાં મતદાન કરવા માટે જાગૃત કરે તેવો છે.આ સ્ટેન્ડ કાલે સરદાર પટેલ ના સર્કલ નજીક નવા બસ સ્ટેન્ડ પાસે મૂકવામાં આવશે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
