<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

જામનગરના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું ડમી ફેસબુક એકાઉન્ટ બનતા ભારે ચકચાર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ : જામનગરના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું ડમી ફેસબુક એકાઉન્ટ બનતા ભારે  ચકચાર જાગી છે.

    રાઘવજીભાઈ પટેલના નામથી ફોટા સાથે ડમી એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.Facebook એકાઉન્ટમાંથી સીઆરપીએફના જવાનના નામે ભલામણ કરાઈ રહી છે.

         સમગ્ર ઘટના અંગે સાઇબર ફરિયાદ નોંધાશે

(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:21 AM IST)