તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
આઇપીએલની વ્યસ્તતા વચ્ચે રવિન્દ્ર જાડેજાનું જામનગરમાં મતદાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૮: મતદાન કરવુ એ દરેક નાગરીકની ફરજ છે. ત્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા આઇપીએલના વ્યસ્ત સ્કેડયુએલ વચ્ચે પણ જામનગરની પંચવટી કોલેજ દાતેના મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા. અને દેશના દરેક નાગરીકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
