<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

જામનગરનાં રાજવી જામસાહેબે મતદાન કર્યું

જામનગર : જામનગરના રાજવી જામસાહેબ શ્રી શત્રુશલ્‍યસિંહજીએ પોલીસ હેડક્‍વાર્ટર સ્‍કૂલ નં-૧૧ (પ્રવીણભાઈ નરભેરામ મહેતા પ્રાઇમરી સ્‍કૂલ) જામનગર ખાતે મતદાન કરીને લોકોને પણ મતદાન કરવા અપીલ કરીને હતી. (તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(11:30 AM IST)