<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ધુનડામાં મતાધિકારનો ઉપયોગ કરી પૂ.જેન્‍તિરામબાપાએ મતદાન કર્યુ

જુનાગઢ :.. ધુનડામાં આજે લોકસભાની ચૂંટણી દરમ્‍યાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પૂ. જેન્‍તિરામબાપાએ મતદાન કર્યુ હતું. અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. (તસ્‍વીર - અહેવાલ : વિનુ જોષી જુનાગઢ)

(11:43 AM IST)