<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

પોરબંદર આર્ય સમાજ દ્વારા સમર કેમ્‍પનો પ્રારંભ

પોરબંદરમાં આર્યસમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્‍વતીની 200 મી જયંતી અવસરે વેકેશનમાં વિનામુલ્‍યે સમર કેમ્‍પ દરરોજ બપોરે 4 થી 6 ચાલી રહેલ છે. આ સમર કેમ્‍પમાં 150 વિદ્યાર્થીઓ ભાઇ-બહેનો જોડાયા છે. આર્ય સમાજના ગગનભાઇ કુહાડાના અધ્‍યક્ષસ્‍થાને આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઇ આર્યના હસ્‍તે આ સમર કેમ્‍પનો પ્રારંભ થયો છે સમર કેમ્‍પમાં જોડાયેલા વિદ્યાર્થીઓની તસ્‍વીર.

(12:31 PM IST)