તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
ધોરાજી ઉપલેટા વિસ્તારમાં બે ઇવીએમ મશીન ખરાબ થયાં

ધોરાજી તા.8 : ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારમાં બે ઇવીએમ મશીન ખરાબ થતાં તંત્ર વાહકોએ તાત્કાલીક મશીનો બદલાવીને મતદાન શરૂ કરવામાં આવ્યું હતુ. ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારમાં લોકસભા ચુંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષક ડોડીયા, પીઆઇ રવી ગોધમ, તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જેઠવા સહિતના પોલીસ સ્ટાફે સઘન પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
