તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
ખીરસરા પંથકમાં મતાધિકારનો ઉપયોગ

ખીરસરા : લોકસાહિત્યકાર હાસ્ય કલાકાર, ધીરૂભાઇ સરવૈયા, લાખાભાઇ સાગઠીયા,તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઇ મોરડ, જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડીયા, રાજકોટ જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઇ સાગઠીયા, રાજકોટ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પાબેન મુકેશભાઇ તોગડીયાએ મતદાન કર્યુ હતુ. જે તસવીરમાં નજરે પડે છે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
