તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
મતદાન કરવા જતા વખતે થયો અનુભવઃ જામસાહેબ

(મુંકુદ બદીયાણી દ્વારા) જામનગર તા.૮ : ગઇકાલે જયારે હું મતદાન કરવા મારા નિમેલા મથકે ગયો ત્યારે જોતા મને થયુ કે આ મથકે તો અડધુ જામનગર મતદાન કરવા આવ્યુ઼ છે. ટુંક સમયમાં મને ખ્યાલ આવ્યો કે આ અડધુ જામનગર કે મતદાન કરવા આવેલા લોકો ન હતા. પરંતુ આ બધા જામનગરના પત્રકારો હતા. આપ સૌ પત્રકારોને મળીને ખુબ આનંદ થયો અને આપ સૌ ત્યાં આવ્યા તે બદલ આપ સૌને મારા હાર્દિક અભિનંદન તેમ જય માતાજી જય હિન્દ સાથે જામસાહેબે જણાવ્યુ઼ છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
