તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર યથાવત; ભાવનગરમાં 30.કી.મી. ની ઝડપે પવન ફૂંકાયો

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર યથાવત રહેવા પામ્યું છે. આજે 30 કી.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 39.0 ડિગ્રી રહેવા પામ્યું હતું .જ્યારે લઘુતમ તાપમાન 28.8 ડિગ્રી રહ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 38% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 30 કી.મી. પ્રતિ કલાકની રહી હતી.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
