<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

મોરબીના વરિયાનગરમાં ગળેફાંસો ખાઈ લેતા આઘેડનું મૃત્યુ.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ વરિયાનગરમા રહેતા ભરતભાઇ ચંદુભાઈ સેલાણીયા ઉ.52 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(7:40 PM IST)