તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
મોરબી – કંડલા બાયપાસ ઉપર ખેતરમાંથી કર્ણાટકના યુવાનનો કોહવાયેલ મૃતદેહ મળ્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી – કંડલા બાયપાસ ઉપર લક્ષ્મીનગર ગામથી બેલા ગામ તરફ જવાના રોડ ઉપર દિનેશભાઇ નામના ખેડૂતના ખેતરમાંથી મૂળ કર્ણાટકના રહેવાસી શ્રીનાથ સુરેશભાઈ ખોટ ઉ.26 નામના યુવાનનો કોહવાયેલ હાલતમા મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
