તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Thursday, 9th May 2024
તાલાળા ધાવા (ગીર)લુહાર સમાજનું ગૌરવ

ધોરાજી:-તાલાળા ધાવા (ગીર) ના લુહાર અરવિંદભાઈ જેન્તીભાઈ ઉમરાણીયા તેમજ દક્ષાબેન ની પુત્રી ઉમરાણીયા તારા ધોરણ.12મા 92.96% ગ્રેડ મેળવી લુહાર સમાજનું ગૌરવ વધાર્યું છે
અરવિંદભાઈ મુંજપરા એ લુહાર તારા અરવિંદભાઈ ઉમરાણીયા એ શાળાનો ગૌરવ વધારતા તેમને અભિનંદન પાઠવ્યા હતા તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ તેમજ લુહાર સમાજના યુવા અગ્રણી ગૌરવ હંસોરા તેમના મોટા બાપા મનસુખભાઈ ઉમરાણીયા કાંતિભાઈ ઉમરાણીયા (કાકા) તેમજ માતા પિતા ભાઈ બહેન સગા સંબંધીઓ વગેરે શુભેચ્છા પાઠવી હતી
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
