News of Saturday, 11th May 2024
મોરબી જીલ્લા મુસ્લિમ સમાજનુ ગૌરવ – દાનિયાલ સુમરા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા મીયાણા તાલુકાના નાનાભેલા ગામે રહેતાં અને વાંકાનેર અભ્યાસ કરતાં સુમરા દાનિયાલ કાસમભાઇ સુમરાએ તાજેતરમાં લેવાયેલ ધોરણ બારની અંગ્રેજી માધ્યમમાં, બી ગૃપમા સાયન્સ વિષયમા 92.99 ટકા મેળવીને સમગ્ર મોરબી મુસ્લિમ સમાજ નુ ગૌરવ વધાર્યું હતુ.
(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
