તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
આટકોટ પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા.૧૪: આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે બપોરના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો સાથે વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસાદ પડ્યો હતો રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા જીવાપર પાંચ વડા સાણથલી જંગવડ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધૂળની ડમરી ્સાથે વરસાદ વરસ્યો હતો ખેતરમાં તલી બાજરી નિરણ સહિતનાં પાકોને નુકસાની ભીતી સેવાઈ રહી છે. જસદણ રોડ પર પાણી ભરાઈ નજરે પડે છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
