તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
જામનગરમાં વિજળીના ચમકારા

જામનગર : ગાજવીજ..... સોમવારની બપોરબાદ સમગ્ર ગુજરાતમાં વાતાવરણ પલટાયુ હતુ અને ગુજરાતના અનેક શહેરોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકયો હતો. ત્યારે જામનગરમાં પણ રાત્રે જોરદાર પવન અને વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી જાપટુ પડયુ હતુ. ગુજરાતમાં વીજળી ત્રાટકવાના કારણે માણસ અને પુશઓની જાનહાનીના બનાવો નોંધાયા છે. (તસ્વીર : વિશ્વાસ ઠકકર)
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
