તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
વિસાવદરમાં દાતાઓ દ્વારા મોક્ષધામ પ્રાર્થનાહોલ ખાતે સિલિંગ ફેન અપાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧૩: વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્રના માર્ગદર્શન હેઠળ દાતાશ્રી શ્રીમતી નિશાબેન હર્ષદભાઈ રીબડીયા તરફથી ૨ સિલિંગ ફેન, સ્વ. દક્ષાબેન ઠાકોરદાસ મેરવાણા તરફથી ૨ સિલિંગ ફેન તેમજ સ્વ. હરિદાસ ગોકળદાસ મેરવાણા તથા શાંતાબેન હરિદાસ મેરવાણા તરફથી ૩ સિલિંગ ફેન વિસાવદર મોક્ષધામને અર્પણ કરવામાં આવેલ છે તેમ ચંદ્રકાન્ત ખુહાની યાદીમાં જણાવાયુ છે
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
