તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
તાલાલા યાર્ડમાં આજે 11400 બોક્સ કેસર કેરીની આવક :10 કિલોના 350 રૂપિયાથી 1175 રૂપિયા બોલાયા
ગોંડલ યાર્ડમાં આજે 17556 બોક્સ કેસર કેરીની આવક : 10 કિલોના બોક્સનો ભાવ 600 થી 1200 રૂપિયા બોલાયો

તાલાલા ગીર તા.૧૪ :તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવક આજે સારી રહી છે. આજે તાલાલા ગીર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં કુલ 11400 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી.
આજે તાલાના યાર્ડમાં કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના 350 રૂપિયાથી 1175 રૂપિયા બોલાયા હતા.
ગોંડલ યાર્ડમાં આજે 17556 બોક્સ કેસર કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 600 થી 1200 રૂપિયા બોલાયો હતો.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
