<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર હાર્ટએટેકથી વૃદ્ધનું મૃત્‍યુ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૬: મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે મૂળ પડધરી તાલુકાના હડમતીયા ગામના વતની અને હાલમાં મેલડી માતાજીના મંદિરે રહેતા નાથુભાઈ રવજીભાઈ મછોયા ઉ.૭૦ નામના વળદ્ધને હાર્ટએટેક આવી જતા મળત્‍યુ નીપજ્‍યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(12:09 PM IST)