<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ગોંડલમાં વિજ શોકથી યુવતિનું મોત

ગોંડલ : ગોંડલના મોવીયા રોડ ઉપર રહેતી એક ૧૮ વર્ષની યુવતીને ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેમનું મૃત્‍યુ નિપજયું છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)


 

(12:08 PM IST)