<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

પોરબંદરમાં હિટવેવ

પોરબંદર, તા., ૧૬: શહેરમાં દિવસ દરમિયાનહિટવેવ રહે છે. ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૯.પ સે.ગ્રે. લઘુતમ ર૬.પ  સે.ગ્રે. પવનની ગતી ૧ર કી.મી. હવાનું દબાણ ૧૦૧ર.૬ એચપીએ સુર્યોદય ૬.૧ર, સુર્યાસ્ત ૭.ર૩ મીનીટે.

(12:44 PM IST)