<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

મોરબીમા ડૂબેલા યુવાનોની શોધખોળમાં મદદ માટે હળવદના ટિકરના ૧૬ સેવાભાવી તરવૈયાઓ દ્વારા કામગીરી

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૧૬: મોરબીના મચ્છુ-૨ ડેમ પાસે નદીમાં ડૂબેલા ૩ યુવાનોને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હળવદના ટિકર ગામના ૧૬ સેવાભાવી તરવૈયાઓ વાહનમાં મોરબી આવવા માટે રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ તરવૈયાઓ માનવતા ખાતર જરૂર પડ્યે અનેક જગ્યાએ સેવા આપવા માટે જાય છે.

(1:26 PM IST)