News of Thursday, 16th May 2024
ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા અચાનક વાતાવરણમાં પલ્ટો : બરફના કરા સાથે વરસાદ તૂટી પડ્યો : ભારે પવનથી વૃક્ષો,હોર્ડિંગ્સ, નળીયા અને પતરા ઉડયા
વિજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદ વરસતા ભારે નુકસાન : લોકોમાં દોડધામ મચી ગઈ

( જયેશ ભટ્ટાસણા-ભાવિન સેજપાલ દ્વારા)ટંકારાતા.૧૬ : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને બરફના કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો ભારે પવનથી વૃક્ષો,હોર્ડિંગ્સ, નળીયા અને પતરા ઉડયા હતા.
વિજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદ વરસતા ભારે નુકસાન થયું છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
