<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ધ્રોલમા વિજળીના કડાકા ભડાકા સાથે ઝરમર:લતીપર રોડ પર રુદ્ર હોટલ પાસે ભારે વરસાદ

ધ્રોલ:: રાજકોટ-જામનગર રોડ ઉપર આવેલ જામનગર જિલ્લાના ધ્રોલમા વિજળીના કડાકા ભડાકા સાથે ઝરમર છાટા પડ્યા છે.લતીપર રોડ પર આવેલ રુદ્ર હોટલ પાસે ભારે વરસાદ વરસ્યો છે.(તસવીર-અહેવાલ:સંજય ડાંગર-ધ્રોલ)

(4:16 PM IST)