News of Thursday, 16th May 2024
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોનાં વાતાવરણમાં પલટો_ જુનીફોટ અને મોટીખોખરી ગામે છુટોછવાયો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે તેજીથી પવન ફૂંકાયાં બાદ કરા પડ્યા: કમોસમી વરસાદી ઝાપટા થી વાતાવરણમાં ઠંડક પ્રસરી: આકરી ગરમીમાંથી સ્થાનિકોને આંશિક રાહત અનુભવી

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોનાં વાતાવરણમાં પલટો આવ્યો છે, બપોર બાદ ખંભાળીયાના જુનીફોટ અને મોટીખોખરી ગામે છુટોછવાયો વરસાદ પડ્યો હતો, ભારે ઉકળાટ વચ્ચે તેજીથી પવન ફૂંકાયાં બાદ કરા પડ્યા હતા, કમોસમી વરસાદી ઝાપટા થી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે,
આકરી ગરમીમાંથી સ્થાનિકોને આંશિક રાહત અનુભવી હતી .
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
