News of Thursday, 16th May 2024
તાલાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા : રિકટર સ્કેલ પર નોંધાઈ 3.2 ની તીવ્રતા
ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 15 કિલોમીટર દૂર હોવાનું નોંધાયું

સૌરાષ્ટ્રમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.સાંજે 5:33 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 3.2 ની નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 15 કિલોમીટર દૂર હોવાનું નોંધાયું હતું.ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
