News of Friday, 17th May 2024
કચ્છના દેવપુર પંથકમાં ભર ઉનાળે નદીઓ વહી

ભૂજ : કચ્છનાં માંડવી તા. ના. ગઢશીશા દેવપુર પંથકમાં અને કરાર સાથે ધોધમા વરસાદ પડયો હતો. સતત ત્રીજા ીદવસ ઋતુઓની ઉલટ પલટ રહી હતી. સવારે સામાન્ય તાપમાન, બપોરે અસહ્ય ગરમી અને સાંજે પવન સાથે વરસાદ પડયો હતો. (તસ્વીર : અહેવાલ વિનોદ ગાલા, ભુજ)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
