News of Friday, 17th May 2024
જામનગરના મોરકંડાના VCE નવીન નકુમ
૧૫૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ : જામનગરના મોરકંડા ગામના VCE નવીનભાઈ નકુમ ખેડૂત પાસેથી દાખલા કાઢી આપવા ૧૫૦ રૂપિયાની લાંચ લેવા અંગે એસીબી એ ટ્રેપ ગોઠવી હતી.
જેમાં વીસીઈ રંગે હાથ ઝડપાઈ ગયા છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
