News of Friday, 17th May 2024
જામનગર પાસે સાઇન બોર્ડ પડયું

જામનગર નજીક આવેલ વસયાના આમરા વચ્ચે આવેલ મજબૂત સાઇનબોર્ડ નીચે પડયુ હતું જો કે જાનહાની કે ઇજા થયેલ નથી. (તસ્વીરઃ અહેવાલ- મુકુંદ બદિયાણી, જામનગર)
(1:54 PM IST)