<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

સાવરકુંડલા : કોંગ્રેસના નેતાઓ મુંબઇ પ્રચારમાં

સાવરકુંડલા : નોર્થ મુંબઈ લોકસભા મત વિસ્‍તારના ઉમેદવાર અને કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા, માજી કેબિનેટ મંત્રી અને મુંબઈ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ  વર્ષા ગાયકવાડ (વર્ષા તાઈ)નાં પ્રચારમાં જમાલપુર ધારાસભ્‍ય  ઇમરાનભાઈ ખેડાવાલા, પૂર્વ ધારાસભ્‍ય  ગ્‍યાસુદ્દીનભાઈ શેખ અને પૂર્વ ધારાસભ્‍ય  નૌશાદ સોલંકી જોડાયા. જનતાનો પ્રચંડ સમર્થન અને ઉત્‍સાહ વર્ષા તાઈ અને કોંગ્રેસની જીત સુનિヘતિ કરે છે.  મહાત્‍મા ગાંધીજીનાં પ્રપૌત્ર તુષાર ગાંધી પણ પ્રચારમાં જોડાયા.(તસ્‍વીરઃ અહેવાલ ઇકબાલ ગોરી- સાવરકુંડલા)

(1:41 PM IST)