<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ગોંડલમાં પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને આયોજીત શ્રી રામકથાની તૈયારીને આખરી ઓપ

ગોંડલ : ગોંડલમાં કાલે તા. ૧૮ને શનિવારથી પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને જેતપુર રોડ ઉપર શ્રી દાસીજીવણ પાર્ટી પ્‍લોટ ખાતે ગોંડલના સુપ્રસિધ્‍ધ વડવાળી જગ્‍યાના લોહલંગરીબાપુ અન્‍નક્ષેત્ર દ્વારા મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત શ્રી સીતારામબાપુની અધ્‍યક્ષતામાં નિમિત માત્ર મનોરથી ચેતનભાઇ કિશોરકુમાર સાંગાણી (યુગાન્‍ડા)ના સહયોગથી શ્રી રામકથા યોજાઇ રહી છે. જેની ગોંડલ ખાતે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. અન્‍ય તસ્‍વીરમાં શ્રી રામકથાની વ્‍યાસપીઠ તથા શ્રોતાઓ માટેનો ડોમ નજરે પડે છે. (તસ્‍વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(4:54 PM IST)