News of Friday, 17th May 2024
અકિલા ન્યુઝ : જસદણ આટકોટ ભારે પવન સાથે વરસાદ થી નુકસાની, આટકોટ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો ભારે પવન થી ઝાડ તુટી પડ્યા હતા, થાંભલા નો સોથ વાળી દીધો, ખેડુતો ને ભારે નુકસાની થઈ, તલ બાજરો જુવાર ને નુકસાની થઈ, ખેતરો બહાર પાણી નીકળી ગયા હતા વિડીયો : કરશન બામટા-આટકોટ
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
