<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th May 2024

મોરબી : વડસોલા પરિવાર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : વડસોલા પરિવાર દ્વારા મોરબીના શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે માતાજીનો નવરંગો માંડવો તારીખ ૧૭ મેંના રોજ યોજાશે જેમાં કલાકાર રાવળદેવ દેવ મેવાળા અને રાવળદેવ જીગ્નેશભાઈ ચૌહાણ સહિતના કલાકારો પધારશે

   શ્રી ધક્કાવાળી મેલડી માતાજી નવરંગો માંડવો કાર્યક્રમ તારીખ ૨૭ મેંને સોમવારના રોજ યોજાશે જેમાં સવારે શુભ ચોઘડીએ થાંભલી રોપણ, સાંજે ૫ કલાકે ભૂવાના સામૈયા, સાંજે ૬ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૯ કલાકે ડાકલાની રમઝટ કાર્યક્રમ તેમજ તા. ૨૮ ને મંગળવારે થાંભલી વધામણા કરવામાં આવશે જે મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા વડસોલા પરિવારની યાદીમાં જણાવ્યું છે.


 

(12:23 AM IST)