News of Sunday, 19th May 2024
માળિયા નજીક ટ્રેન નીચે આવી જતા યુવકનું મોત નીપજ્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા મિયાણા થી વાધરવા જતા રેલ્વે ટ્રેક પર અજાણ્યા યુવક ટ્રેન નીચે આવી જતા તેનું મોત નીપજ્યું હતું પોલીસે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગતમ મુજબ માળીયાથી વાધરવા તરફ જતી રેલ્વેટ્રેક ઉપર રેલ્વે ફાટક નં.97 ની નજીક કોઇ અજાણ્યો યુવક ભુજ થી બરેલી જતી પેસેન્જર ટ્રેનની હડફેટે આવી જતા જતા મોત નીપજ્યું હતું જે બાબતે માળિયા મિયાણા પોલીસ મથકે નોધ કરી યુવકની ઓળખ મેળવા તજવીજ હાથ ધરી છે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
