<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

મોરબીના પરશુરામ ધામ ખાતે સમગ્ર મોરબી માટે ૧૦૮ લોટા રાંદલ ઉત્સવનું ભવ્ય આયોજન.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ મોરબી દ્વારા સમગ્ર મોરબીની કોઈપણ જ્ઞાતિ માટે ૧૦૮ લોટા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

   જે ૧૦૮ લોટા સમૂહ રાંદલ ઉત્સવ તારીખ ૦૨ જુનના રોજ શ્રી પરશુરામ ધામ મોરબી, નવલખી રોડ ખાતે યોજાશે જેથી પોતાના રાંદલ લોટા લખાવવા માટે અને વધુ વિગત માટે મહિલા મંડળ પ્રમુખ કિરણબેન ઠાકર મો. ૯૮૭૯૯ ૪૫૧૨૯ અને ઉપપ્રમુખ રીધ્ધીબેન ત્રિવેદી મો ૯૯૧૩૪ ૫૨૯૫૩ પર સંપર્ક કરવા જણાવ્યું છે.


 

(10:24 PM IST)