તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Sunday, 19th May 2024
જામજોધપુરના વિરપુરમાં બે જૂથ વાછ સશસ્ત્ર ધીંગાણું: અથડામણમાં એક યુવકની હત્યા: 10થી વધુ લોકો ઘાયલ,
અથડામણમાં ઘાયલ લોકોને જામનગરની જી.જી હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વિરપુર ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાતા એક વ્યક્તિની હત્યાની ઘટના બની છે. જ્યારે આ ઘટનામાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા છે.
શેઠવડાળા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વિરપુર ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાતા એક વ્યક્તિની હત્યાની ઘટના બની છે. જ્યારે આ ઘટનામાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે જામનગરની જી.જી, હોસ્પિટલમાં ખસેડાયા છે
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
